ભાઈ *સક્કરપારા મોહનથાળ કે મઠીયાં* ની કઇ સાઈઝ રાખવા ની કીધી સુપ્રીમ કોર્ટે ? દિવાળી માટે... જો કોઇ નવાં નિયમ આવ્યાં હોય તો કેજો ભાઇ...