બારણું પકડી નજર મારી રહ્યો છું હું. એ દિવસ કયારે આવશે દિવાળીના. આજના જમાનામાં તૈયાર નાસ્તાની ખુશ્બુ મારા વિતેલા જમાનાની મહેકની યાદમા