Aaje gujarat (આજે ગુજરાત) for - ※ Download: http://sapkamime.bezil.ru/?dl&keyword=aaje+gujarat+(%e0%aa%86%e0%aa%9c%e0%ab%87+%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4)+for+-&source=bitbin.it2 કાલાવડ તાલુકાના પીઠડિયાથી મોટા વડાળા વચ્ચેના રોડ પર ગઈકાલે સવારે કાલાવડ તાલુકાના સોરઠા ગામના દિવ્યેશભાઈ મનસુખભાઈ વિરડા જીજે-૧૦-સીએચ ૬૦૦૪ નંબરના મોટરસાયકલમાં પોતાના મિત્ર સાથે પસાર થતા હતા ત્યારે સામેથી ધસી આવેલા જીજે-૧૦-એડી ૬૦૨૦ નંબરના મોટરસાયકલના ચાલક વિરમભાઈ સાડમિયાએ અકસ્માત સર્જતા દિવ્યેશભાઈને ઈજા થઈ છે. સમજદારીપૂર્વક સરેલું રોકાણ જ વળતર આપશે-આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંય રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો. Retrieved 18 December 2012. Election Commission of India. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપના સંગઠનમાં ભારે ચૂપકિદી છે. બેયની સ્કૂલ સવારની એટલે મેચ જોવા મળશે પણ ટ્યુશનમાં સાહેબે જ રજા જાહેર કરી દિધી તેથી નવરા બેઠા વાતો કરતા હતા. ત્યારે હાર્દિક પટેલ દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવેલી આ અરજી અંગે આજે સુનાવણી યોજાશે. આ કેસમાં ભાજપના અનેક માથા સંડોવાયેલા છે. તેમને બે વાર સમન્સ આપવામાં આવ્યા છે, જ્યારે કરોડો રૂપિયા બિટકોઇન કાંડમાં નલિન કોટડિયા ભાગેડુ જાહેર છે. શૌર્યની ઈતિહાસમાં વાંચો કથા ગુજરાતની. જેમાં અમદાવાદ બ્રાંચના મેનેજીંગ કમીટીના હોદ્દેદારો ઉપરાંત ધંધો-રોજગાર ઓફર કરનાર સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત સરકારના પ્રતિનિધિઓ, અધિકારીઓ સહિતના મહાનુભાવો ખાસ હાજર રહેશે. તેથી ખુદ પોલીસ જ તેમને ભાગવા માટેનો સરળ રસ્તો કરી આપતી હોય તેવી છાપ ઊભી થઈ છે. We use elements to ensure that we give you the best experience on our website. જેમાં હાથમાં મશાલો સાથે પોલીસ જવાનોએ શિસ્તબદ્ધ રીતે અવનવા આકારો નું સર્જન કરી મનોહારી દ્રશ્યોનું સર્જન કર્યુ હતુ. સાહિત્યના પ્રયોગો અંતે સાહિત્યિક કૃતિ સાથે સંકળાયેલા હોય છે. તે આખું ગુજરાત અને હવે દેશ જાણી ગયો છે. કોમ અને એમકોમ તેમ જ એકાઉન્ટીંગ સોફ્ટવેર એન્ડ કોમ્પ્યુટરના નોલેજને પ્રાથમિકતા અપાશે, તો, ઓડિટ આસીસ્ટન્ટસની જગ્યામાં બી. We use pan cookies to help us track internet usage as described above. રાજ્યના પાટનગર ગાંધીનગરને આજે 54મું બેઠું - ત્રિવેદી પહેલાં સરકારી કર્મચારી હતા. સાયકલ ચોરને પકડી લાવે છે પરંતુ અંદાજે 20 હજાર કરોડના બિટકોઈન કાંડમાં નલિન કોટડિયા કે છોકરી પર બળાત્કારના કેસમાં જ્યંતિ ભાનુશાળીને શોધી શકતી નથી. કેવડિયાના સાધુ ટેકરી પર વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું આગામી ૩૧ ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રતિમાનું લોકાર્પણ થશે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનું ખાતમુહૂર્ત ૫ એપ્રિલ ૧૯૬૧ના દિવસે જવાહરલાલ નેહરુએ કર્યું હતું પણ નર્મદા ડેમ બનાવાનું સપનું તો ગુજરાતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે જોયું હતું. જેથી સરદારની પટેલના સન્માનમાં રૂપિયા ૨,૯૮૯ કરોડના ખર્ચે ૧૮૨ મીટરની સરદારની પ્રતિમાનું નિર્માણ થયું છે. અા કાર્યક્રમમાં 15 રાજ્યના મુખ્યમંત્રીઅો હાજર રહે તેવી સંભાવના છે. ગુજરાત સરકાર અા કાર્યક્રમને ભવ્યાતિભવ્ય બનાવવા માટે રાત- દિવસ દોડાદોડી કરી રહી છે. રાજકોટની બેઠકમાં મોદીની સભામાં ભીડ અેકઠી ન થતાં ખુદ મોદીઅે શરમમાં મૂકાવું પડ્યું હતું. અા સભા પર વિશ્વભરની નજર છે તો ભાજપ કોઈ પણ સંજોગોમાં અા કાર્યક્રમ અંગે ઢીલ દાખવવા માગતું નથી. ગાંધીનગર કોબા ખાતેના ભાજપ કાર્યલાય પર આજે ભાજપની મહત્વની બેઠક યોજાવવાની છે. જેમાં પીએમ મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમમાં ભીડ એકઠી કરવા માટે ચર્ચા થશે તેમ સૂત્રો કહી રહ્યા છે. અગાઉ પીએમ મોદીની રાજકોટની સભામાં ભીડ ઓછી થતા ભાજપ આ વખતે સતર્ક બન્યુ છે અને રાજ્યભરમાંથી પાર્ટી કાર્યકરો અને લોકોને કેવડિયા કોલોની લાવવાનો પ્રયાસ થશે તેમ સૂત્રો કહી રહ્યા છે. રીતસરના ભાજપમાં ટાર્ગેટ અપાય તેવી સંભાવના છે. રૂપાણી સરકાર માટે લોકસભા પહેલાં છેલ્લો ચાન્સ છે. મોદી દિલ્હી ગયા બાદ ભાજપની પક્કડ ગુજરાતમાં ઘટી હોવાનો મેસેજ દિલ્હી સુધી પહોંચ્યો છે. રૂપાણી સરકાર અા બેઠક દ્વારા ગુજરાતમાં ભાજપનો દબદબો હજું અેટલો જ હોવાનું સાબિત કરવાનો પ્રયત્ન કરશે. અા અંગે ગુજરાત સરકારના રાજ્યપ્રધાન વાસણભાઈ આહિરે વટાણા વેર્યા છે. તેઓએ રાજકોટમાં પીએમની સભામાં ખાલી ખુરશીઓને લઈને ભાંગરો વાટ્યો છે અને કહ્યું હતું કે, રાજકોટમાં પીએમ મોદીની સભામાં 75 ટકા ખુરશીઓ ખાલી હતી. જેને પગલે ગુજરાતમાં મોદીનો કરિશ્માં હવે અોસર્યો છે કે શું તેવી ચર્ચાઅો ચાલી હતી. લોકસભાની ચૂંટણીમાં મોદી અે ભાજપનો ચહેરો છે. મોદીના સહારે જ દેશમાં ભાજપ ચૂંટણી લડી રહ્યું છે. મોદી અે ભાજપ માટે કરિશ્માઇ નેતા ગણાય છે. જેમને સાંભળવા માટે હજારો લોકો અેમ જ અેકઠા થાય છે. અંતરિયાળ વિસ્તારમાંથી પણ લોકો દોડીદોડીને અાવે છે. જે અા કાર્યક્રમ સ્પષ્ટ કરી દેશે. ભાજપ ભીડ અેકઠી કરવા સ્પેશ્યલ વાહનો દોડાવે છે. બસો ફ્રીમાં મૂકાય છે તો પણ ભાજપને ભીડ અેકઠી કરવામાં પસીનો છૂટે છે. લોકો પાસે હવે ટાઇમ નથી. ઘણીવાર તો ભીડ એકઠી કરવા માટે મજૂરીના પૈસા પણ ચૂકવાય છે. અા સાચી વાત પણ ભાજપના મંત્રીઅો હવે અાસાનીથી સ્વીકારી રહ્યાં છે. જોકે, ગુજરાતમાં ભાજપનું શાસન છે. જો ભાજપ ભીડ અેકઠી ન કરી શકે તો કોંગ્રેસ માટે તો અા વધુ મુશ્કેલી છે. રાજ્યમાં ભાજપનું 22 વર્ષથી શાસન છે. ભાજપની બેઠકો અને સભામાં હવે ભીડ અેકઠી થતી ન હોવાનો સીધો મતલબ અે છે કે, ભાજપની પડતી અાવી રહી છે. ગુજરાતમાં ભાજપ પક્કડ ગુમાવી રહી છે. ભાજપની સંભાઅોમાં ભીડ અેકઠી કરવા માટે ફ્રીમાં બસો મૂકાય છે. અા કાર્યક્રમ અતિ મહત્વનો હોવાથી અાજે ભાજપ સંગઠનમાંથી મોટા અાદેશો છૂટે તેવી સંભાવના છે. સરકાર કોઈ પણ સંજોગોમાં અા કાર્યક્રમમાં કચાશ રાખવા માગતી નથી.