Today is *COUPLE'S DAY* *આજે પતિ પત્ની દિવસ* 😘😘😘😘😘😘😘 એક બનાવેલો *સંબધ*, પહેલા કયારે એકબીજા ને *જોયા*પણ ન હતા, હવે આખી જીંદગી એક બીજા 😘ની સાથે, પહેલા *અપરિચીત*, પછી ધીરે ધીરે થાય *પરીચીત* ,☺ ધીરે ધીરે એક બીજાનો અરસપરસ *સ્પર્શ*, પછી *મજાક મસ્તી* ...😚 *ઝગડો*, 😏 બોલ ચાલ *બંધ*, કયારે *જીદ*, કયારે *અંહમ નો ભાવ*, પછી આસ્તે આસ્તે બની જતી *પ્રેમ પુષ્પો* ની *માળા*🌺🌺🌺🌹🌹🌹🌷🌷 પછી *એકજીવન*, *તૃપ્તતા* વૈવાહીક જીવનને *પરિપક્વ* થવામાં *સમય*લાગે છે, ધીરે ધીરે જીવન માં *સ્વાદ અને મિઠાસ* 😋 આવે છે. *અથાણુ* જેમ *જુનુ* થાય તેમ તેનો *સ્વાદ* 😘😋 વધતો જાય છે. *પતિ પત્ની* એક બીજા ને સારી રીતે *જણવા સમજવા* ☺👌લાગે છે, *વૃક્ષ* વધતુ જાય છે, *ડાળી વધતી* 🌴🌳 જાય છે, *ફુલ*🌹🌻 આવતા જાય છે, *ફળ*🍒🍎 આવે છે, તેમ *સંબધ* વધુ *મજબુત* થતો જાય છે. ધીરે-ધીરે બન્ને ને એકબીજા વગર *સારુ* નથી લાગતુ. *ઉમર* વધતી 👵👴 જાય છે, બન્ને એકબીજા પર અધિક *નિર્ભર* થતા જાય છે. એકબીજા વગર *એકલતા*😒 અનુભવે છે. પછી ધીરે ધીરે મનમાં *ભય નિર્માણ* થવા લાગે છે. *એ ચાલી જશે તો હુ કેમ જીવીશ*😒, *એ ચાલયા જશે તો હુ કેમ જીવીશ*😒 તેમના મનમાં *ધુમરાતા આ સવાલો* ની વચ્ચે, પોતાનુ *સ્વતંત્ર અસ્તિત્વ* બન્ને ભુલી જાય છે. કેવો અનોખો *સંબધ* કોણ કયાં નુ કયાં. એક અનોખા *બંધન* થી બંધાઈ *પતિ પત્ની* બની જાય છે. 😘😘😘😘😘😘😘 So Always *Respect*, *Care n Love* This *Relationship* this is a *Beautiful Gift* Given By *God* To Us..... 🙏🙏🙏🙏🙏🙏