એક પથ્થર *ઘસાય* છે અને *પગથીયુ* બને છે, અને એક પથ્થર *ઘડાય* છે અને *પરમેશ્વર* બને છે. *ઘસાવું* અને *ઘડાવું* આ બંન્ને વિશે સમજ પડી જાય એટલે જીવન *ઉત્સવમય* બની જાય. *શુભ સવાર.....!!!!!*