Shanti


SUBMITTED BY: JSK

DATE: Oct. 9, 2017, 12:51 a.m.

FORMAT: Text only

SIZE: 1.7 kB

HITS: 287

  1. - ( શાંત મન )-
  2. એક વાર એક અમીર માણસની ઘડીયાળ ઘાસથી ભરેલા વાડામાં ખોવાઈ ગઈ.
  3. જે બહુ કિંમતી ઘડીયાળ હતી,
  4. એટલે -
  5. તે માણસે તેની ઘણી શોધ કરી...
  6. પણ,
  7. તે ઘડીયાળ ન મળી !
  8. તેના ઘરની બહાર થોડા છોકરાઓ રમી રહ્યા હતા...
  9. અને,
  10. તેને બીજા એક કામ માટે બહાર જવાનું હતું...
  11. તેથી,
  12. તે માણસે વિચાર કર્યો કે -
  13. આ છોકરાઓથી ઘડીયાળ શોધવાનું કહું...
  14. તેણે છોકરાઓને કહ્યું કે -
  15. જે પણ છોકરો ઘડીયાળ શોધી દેશે...
  16. તેને તે સરસ મજાનું ઇનામ દેશે.
  17. આ સાંભળીને -
  18. છોકરાઓ ઈનામની લાલચમાં વાડાની અંદર દોડી ગયા...
  19. અને,
  20. અહીં-તહીં ઘડીયાળ શોધવા લાગ્યા...
  21. પરંતુ,
  22. કોઈ પણ છોકરાને ઘડીયાળ મળી નહી !
  23. ત્યારે,
  24. એક છોકરાએ તે અમીર માણસની પાસે આવીને કહ્યું -
  25. તે ઘડીયાળ શોધીને લાવી શકે તેમ છે...
  26. પણ,
  27. બધા છોકરાઓને વાડાની બહાર જવું પડશે !
  28. અમીર માણસે તેની વાત માની લીધી.
  29. તે અમીર માણસ અને બાકીના છોકરાઓ બહાર ચાલ્યા ગયા...
  30. થોડી વાર બાદ -
  31. તે છોકરો બહાર આવ્યો અને તેના હાથમાં તે કિંમતી ઘડીયાળ હતી.
  32. તે અમીર માણસ પોતાની ઘડીયાળ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો !
  33. તેણે છોકરાથી પૂછ્યું -
  34. "તેં ઘડીયાળ કેવી રીતે શોધી !?
  35. જ્યારે બાકી છોકરાઓ અને હું પોતે પણ આ કામમાં નાકામ રહ્યો હતો !??"
  36. છોકરાએ જવાબ આપ્યો -
  37. "મેં કાંઈ કર્યું નથી...
  38. બસ 'શાંત' મનથી જમીન પર બેસી ગયો...
  39. અને,
  40. ઘડીયાળનો 'અવાજ' સાંભળવાની કોશીશ કરવા લાગ્યો...
  41. કેમ કે -
  42. 'વાડા' માં શાંતિ હતી...
  43. એટલે -
  44. મેં તેનો અવાજ સાંભળી લીધો...
  45. અને,
  46. તે દિશામાં જોયું !
  47. સારાંશ -
  48. એક 'શાંત' મગજ 'સારો' વિચાર કરી શકે છે,
  49. એક 'થાકેલા' મગજની તુલનામાં !
  50. માટે -
  51. દિવસમાં થોડા સમયના માટે...
  52. આંખો બંધ કરીને,
  53. શાંતિથી બેસજો !
  54. પોતાના મસ્તકને શાંત થવા દેજો...
  55. પછી,
  56. જૂઓ !
  57. તે આપની જિંદગી કેવી રીતથી 'વ્યવસ્થિત' કરી દે છે !!
  58. કેમકે -
  59. દરેક આત્મા -
  60. હમેશા પોતાની જાતને ઠીક કરવાનું જાણે છે...
  61. બસ,
  62. મનને શાંત કરવુ જ 'પડકાર' છે.
  63. આ પડકાર -
  64. થોડું અઘરું જરૂર છે...
  65. પણ,
  66. 'અસંભવ' જરાય નથી !!

comments powered by Disqus