Bandhan


SUBMITTED BY: JSK

DATE: Oct. 10, 2017, 5:38 a.m.

FORMAT: Text only

SIZE: 1.3 kB

HITS: 256

  1. Today is
  2. *COUPLE'S DAY*
  3. *આજે પતિ પત્ની દિવસ*
  4. 😘😘😘😘😘😘😘
  5. એક બનાવેલો *સંબધ*, પહેલા કયારે એકબીજા ને *જોયા*પણ ન હતા, હવે આખી જીંદગી એક બીજા 😘ની સાથે, પહેલા *અપરિચીત*, પછી ધીરે ધીરે થાય *પરીચીત* ,☺ ધીરે ધીરે એક બીજાનો અરસપરસ *સ્પર્શ*, પછી *મજાક મસ્તી* ...😚 *ઝગડો*, 😏 બોલ ચાલ *બંધ*, કયારે *જીદ*, કયારે *અંહમ નો ભાવ*,
  6. પછી આસ્તે આસ્તે બની જતી *પ્રેમ પુષ્પો* ની *માળા*🌺🌺🌺🌹🌹🌹🌷🌷
  7. પછી *એકજીવન*, *તૃપ્તતા* વૈવાહીક જીવનને *પરિપક્વ* થવામાં *સમય*લાગે છે, ધીરે ધીરે જીવન માં *સ્વાદ અને મિઠાસ* 😋 આવે છે. *અથાણુ* જેમ *જુનુ* થાય તેમ તેનો *સ્વાદ* 😘😋 વધતો જાય છે.
  8. *પતિ પત્ની* એક બીજા ને સારી રીતે *જણવા સમજવા* ☺👌લાગે છે, *વૃક્ષ* વધતુ જાય છે, *ડાળી વધતી* 🌴🌳 જાય છે, *ફુલ*🌹🌻 આવતા જાય છે, *ફળ*🍒🍎 આવે છે, તેમ *સંબધ* વધુ *મજબુત* થતો જાય છે.
  9. ધીરે-ધીરે બન્ને ને એકબીજા વગર *સારુ* નથી લાગતુ.
  10. *ઉમર* વધતી 👵👴 જાય છે,
  11. બન્ને એકબીજા પર અધિક *નિર્ભર* થતા જાય છે. એકબીજા વગર *એકલતા*😒 અનુભવે છે.
  12. પછી ધીરે ધીરે મનમાં *ભય નિર્માણ* થવા લાગે છે.
  13. *એ ચાલી જશે તો હુ કેમ જીવીશ*😒,
  14. *એ ચાલયા જશે તો હુ કેમ જીવીશ*😒
  15. તેમના મનમાં *ધુમરાતા આ સવાલો* ની વચ્ચે, પોતાનુ *સ્વતંત્ર અસ્તિત્વ* બન્ને ભુલી જાય છે.
  16. કેવો અનોખો *સંબધ* કોણ કયાં નુ કયાં. એક અનોખા *બંધન* થી બંધાઈ *પતિ પત્ની* બની જાય છે.
  17. 😘😘😘😘😘😘😘
  18. So Always *Respect*, *Care n Love* This *Relationship* this is a *Beautiful Gift* Given By *God* To Us.....
  19. 🙏🙏🙏🙏🙏🙏

comments powered by Disqus